ચહેરો જોઇને તમારુ દર્દ સમજી લે ,
મુખ પર સ્મિત હોય તોય આંખોમાં દુઃખ જાણી લે,
કંઈ નથી થયું એમ કહ્યા પછી પણ
કંઈક તો થયું જ છે એ સમજી લે
એ જ સાચો મિત્ર / પ્રેમ / સંબંધ / લાગણી / સાથી ....

English Thought by Urvashi : 111109925
《*@HIR BA£₩ANT*》 8 year ago

....wha દોસ્તી...???

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now