. *હવે તારી મરજી*
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
છૂપાયેલો શબ્દો માંગવા પડે છે આજ,
*શબ્દો આપવા કે નહિ એ હવે તારી મરજી*.
ચાલુ છું વિચાર કર્યા વગર તારા રસ્તામાં,
ભરોસો કરીને ચાલુ છું તારા રસ્તામાં,
મારી આશને તોડવી કે રાખવી,હવે તારી મરજી.
દરેક કદમ પર અસફળતા ભલે મળી મને,
તારા સપનાઓને નજર ના લાગવા દવ,
સાથીદાર નથી પણ દિલથી નિભાવું સાથ,
*મારા માથાને જુકાવવું કે ઉચું કરવું હવે તારી મરજી*.
માણસ જ છું હું પણ બોલાવી કેટલો બોલાવું ?
પ્રેમ છે મારો તો તારી આંખો પણ જોવે જ છે,
દિલ મારું જો રડતું,તો અનુભવ તને થાય જ છે,
તારા નિર્ણયે રહું, શું કરવું મારા સાથે હવે તારી મરજી.
આમ ક્યાં સુધી રહેશો ચૂપને ચૂપ,
*છતાં તારે આવવું એ હવે તારી મરજી*
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD