Gujarati Quote in Thought by PARESH MAKWANA

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લખવું વાંચવું એ પહેલે થી જ મારો પેશન રહ્યો છે. એટલે હું શરૂઆત થી જ હું નવું નવું વાંચતો આવ્યો છું. કઈક ને કઈક લખતો આવ્યો છું. ક્યાંક વાંચ્યું હતું કે લખતા તો લહીયો બનાય લેખક નહીં. એ વાત કદાચ સાચી પણ હશે. એટલે જ મેં લખવાની સાથે વાંચવામાં પણ પહેલા કરતા થોડો વધારે રસ દખવ્યો અને એના પરિણામ સ્વરૂપ મને સતત નવું નવું લખવાની પ્રેરણા મળતી રહી.

Gujarati Thought by PARESH MAKWANA : 111109812
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now