PANKAJ 8 year ago

આપનાં સૂચનો...

PANKAJ 8 year ago

તમે રણકો ...મીઠા પાયલ કેરો.. અમે...રહયા...કમળ કાદવ કેરા .

PANKAJ 8 year ago

તમે પ્રેમ કેરા....સાગરમાં ડુબકી મારી હસે.. અમે...પ્રેમ ના સાગર...નેસાગર ખેડૂ..

PANKAJ 8 year ago

આપનાં સૂચનો આવકાર્ય છે

payal Patel મુસ્કાન 8 year ago

દરીયાના મોજા રેતી ને પુછે તને ભીંજવુ ગમસે કે કેમ, એમ પુછીને થાય નહીં પ્રેમ

PANKAJ 8 year ago

કીનારે રહી ને તમે કિનારે થઈ ગયા હતા.. અમે વાટ જોઈ એ આપની...કીનારે કીનારે..!!

PANKAJ 8 year ago

આપનાં સૂચનો આવકાર્ય..

PANKAJ 8 year ago

ભરતી પ્રેમ ની હું ચાહું...પૂનમ કેરી.. અને તમે દીધી ઓટ...અમાસ કેરી...!!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now