લોકોનો સ્વભાવ બદલાઈ જાય
તો એમાં અમને કશો ફેર ના પડે સાહેબ,
અમે પહેલા પણ ખુશ હતા અને
આગળ પણ ખુશ જ રહીશું
મારી હાર બાદ પણ મારો આ હસતો ચહેરો,
તારી જીતની મહેફિલને વિખેરવા માટે પુરતો છે !!
@bbas

-- Abbas khan

માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111109112

Gujarati Quotes by NareshVaghela : 111109632

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now