હાથ ભલે ખાલી રાખજે
ભગવાન
પણ મારુ દિલ
મારા સ્નેહીજનો માટે
છલોછલ ભરેલુ રાખજે,
મારી નજીક
કોઇ ના આવે તો કાંઈ નહીં
પણ
મારા નજદીક આવેલુ કોઇ
મારાથી દૂર ન જાય
એવો સબંધ
હવે કાયમ રાખજે
Good Morning

-- Gaurang

માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111093155

Gujarati Quotes by NareshVaghela : 111109630

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now