પગને સતાવે એવી
કોઈ પાયલ નથી,
બે પંક્તિ લખવાથી
કોઈ શાયર નથી,
આ તો દુનિયામાં
રહીને હસે છે લોકો,
બાકી એવું દિલ
બતાવો જે ઘાયલ નથી..!
મારુ તો કામ જ છે લાગણી ઓ વેચવાનુ,
તમારા ઉપર છે કે તમે કેટલી લઇ શકો છો...
જેવા સાથે તેવા ની રમત માં હું ન ફાવ્યો,
હસાવ્યાં મેં એમને પણ જેણે મને રડાવ્યો