વિશ્વભરમાં ઈન્ટરનેટ સેવા શરૂ થયાને આજે 30 વર્ષ પૂરા થયા. વર્લ્ડ વાઈડ વેબ (WWW)ની 30મી વર્ષગાંઠ. અને જેના દ્વારા આપણે વાંચન સરળ બનાવી શક્યા,તથા આપણા મોટા ભાગના કામ ઓનલાઈન થઈ શકે છે જેથી સમયનો ખૂબ જ બાચાવ કરી શકીએ છીએ. ખૂબ ખૂબ મહત્વનું સાબિત થયું આ સંશોધન.
#WorldWideWeb #Internet