વાંચવા જાવ તો ફક્ત સમુહ છે શબ્દો નો કવિતા..
સમજવાં જાવ તો લાગણીઓ નો ભંડાર છે કવિતા..
જોવા જાવ તો કાગળ પર શાહી નો ફક્ત એક રંગ છે કવિતા..
સમજવા જાવ તો કાગળ ને ઘરેલુ કલમ નું અંગ છે કવિતા...
જોવા જાવ તો ફક્ત કવિ ની એક કલ્પના છે કવિતા..
સમજવાં જાવ તો વ્યક્તિ ની એક આંખી દુનિયા છે કવિતા...
Anv◆