મોટાં મોટાં મહેલો ને મોંઘેરી અમીરાત
પણ ખુશીઓ ની ખરીદી ક્યાં દામે મળે ?
ફાટેલાં જૂતાં, સુકો રોટલો ને છાશ
ખુશીઓ નો ખજાનો ત્યાં વગર દામે મળે !

Gujarati Microfiction by Amita Patel : 111109450

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now