“તાર ” કાં તો “માર ” રસ્તા બે જ છે
“જીત”કાં તો “હાર ” રસ્તા બે જ છે.

આમ તો ઊભો ના રહે રણક્ષેત્રમાં
“મર ” નહીં તો “માર ” રસ્તા બે જ છે. ??સુપ્રભાત??

-- Mira

માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111109381

Gujarati Quotes by NareshVaghela : 111109382

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now