બોવ બધુ કેહવુ હોઈ છે તને........
ખબર નહીં કેમ કહી નથી શકતી....
લાગણી નો ધોધ થંભી જાય છે...
આંખ ના આંસુ સુકાય છે,.........
જોઈ તારું સ્વરૂપ....................
તારા જમણા ગાલ પર નુ એ ખંજન....
મારા મન ને તડપાવી જાય છે............
દિલમાં તૂફાન કરી જાય છે...............
આખી રાત વહી જાય છે બસ...........
એ જ વિચાર માં કાલે કહીશ તને ...
ફરી દિવસ વીતી જાય.....
એ જ વિચાર માં..........
બોવ બધુ કેહવુ છે..... તને......
ખબર નહિ કેમ કહી નથી શકતી... તને. ......