‼
ભગવાન સાથે હોય ત્યારે અર્જુન થવુ સહેલું છે,
પણ સામે જ્યારે જગત નો નાથ હોય ત્યારે..
કર્ણ બની મિત્ર સાથે ઉભા રહેવું અઘરુ છે..!!

✍?..કુમાર રાણા..શુભરાત્રિ..જયમાતાજી

English Shayri by KUMARPALSINH RANA : 111109334

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now