કોણ જાણે કેમ ચૂપ ચાપ છે આજે કલમ મારી,
પૂછુ છુ દિલને શા માટે છે આ હાલત મારી,
કહ્યુ દિલે મને શા માટે છે આ હાલત મારી,
કાઈ નથી, બસ મિત્ર વિના છે કલમ અધૂરી મારી...
હિતેશ 'પરી'

English Shayri by Hitesh Patel : 111109292

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now