કોઈ તને ચાહે છે,તને ખબર નથી
કોઈ ને તું ગમે છે,તને ખબર નથી
માણસ તો બધું વાચી લે છે તારી આંખ થી,
ને તું હસે છે એમ,કે મને ખબર નથી
હવે તો સમજાય ગયું છે,તારું સઘળું અસ્તિત્વ
કરે છે મને પ્રેમ ને કહે છે,ખબર નથી.

Gujarati Shayri by Gautam Dave : 111109289

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now