હસુ છુ, હસાવું છુ,
હસવાની મારી ટેવ છે,
પ્રેમ થી પૂછું છું,
તબિયત પાણી કેમ છે,
સંબંઘ નથી જાણતા કોઈ કોઈ ના,
છતાં બધા આપણા જ લાગે છે.
હું તમારો મિત્ર છું એ મારૂ ભાગ્ય છે.
પણ તમે ખૂબ સારા મારા મિત્ર છો.
એ મારૂ સૌભાગ્ય છે...✍?HP

English Shayri by Hitesh Patel : 111109272

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now