તમારો પ્રેમ સાહેબ મારા રોમે રોમ માં ચા ની પાછો મેહકે તે પહેલાં આ ચા ની મહેક જ લઈ તો સારુ
નહી તો સાહેબ કદાચ મારી પસંદ માં આ ચા પણ ના રહે
જે સાહેબ તમને ના ગમે કારણે કે પછી આ સંબંધ ચા સુધી પણ ના રહે? ?

-- Richa Modi

Gujarati Blog by Richa Modi : 111109270

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now