*બંધન*

નમણી નાજુક નાળમાં બંધાય બાળ.
મમતા ના બંધનમાં નવ માસ કરે સંભાળ.
માં એક બને ને પરીવારમાં હોય કિલ્લોલ.
ખુશીઑ લઈ આવે પ્રેમ નો હોય માહોલ.
નામ સાથે નામ ના બને બંધન રચાય સંબંધ.
નર કહે જીવન માં હર પળ બદલાય બંધન.


નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ.

Gujarati Blog by Naranji Jadeja : 111109254

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now