कौन कहता है..? प्यार #सच्चा नहीं होता,
जिसको #सच्चा_प्यार होता है उसकी #किस्मत "बदल" जाती हैं, जैसे मेरी बदली हैं..!

Gujarati Whatsapp-Status by Ketan : 111109249
Shefali 8 year ago

ધરમશાળા નું હતું અમારું તો એ પણ વાસી...huh

Ketan 8 year ago

તમનેય તાજું જ ખવડાવ્યું તું...પણ કદર નથી તમને લોકો ને...

Shefali 8 year ago

તો અમને જ વાસી?

Ketan 8 year ago

નારે ના...હોટલ નું મસ્ત તાજું માજુ ખાય છે...હાહાહા

Shefali 8 year ago

ચિંતા તો થાય ને એમને પણ હોટેલ નું વાસી જ ખવડાવતા હસો ને!?

Ketan 8 year ago

સેલ્ફીજી... એની કિસ્મત તો સારી જ કેવાય ને...એની ચિંતા ની જરૂર નથી

Ketan 8 year ago

સેલ્ફીજી... મેચ માં મને બોવ ઓછા ટપ્પા પડે...હાહાહા

Kamlesh 8 year ago

હા હા હા.... સાવ આવું?

Shefali 8 year ago

તમારા લખાણ ને smily નો કોઈ મેચ નથી... btw mne to bhabhi ni કિસ્મત ની ચિંતા છે?

Ketan 8 year ago

હા સેલ્ફીજી... એવુંજ...???

Ketan 8 year ago

હા... ભટ્ટજી...મેરી કિસ્મત બદલ ગયી...???

Shefali 8 year ago

ઓહો એવું!?

હરિ... 8 year ago

wahh... kismat badal gai... m sache...??

Ketan 8 year ago

થેંક્યું... કમલેશ ભાઈ

Kamlesh 8 year ago

અરે વાહ.... હાર્દિક શુભકામનાઓ ભાઇ....

Ketan 8 year ago

એ ઠેંકુ...હિરળજી

Hiral 8 year ago

wahh.... @ketan bhai...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now