The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
હા હરિ..."ઓલ્ડ ઇઝ ગોલ્ડ"... હા હા હા
Etle... atyare... baba aadam no jamano 6e...!! ??? ??
બાબા આદમ વખત નું ઠૂંઠું...
હા હો...
હા એ જ... અને મોર્ડન આર્ટ માં પણ ખપાવાય
પાછું ઉપર ટેગ મારી દેવાનું "બાબા આદમના વખતનું"... હા હા હા
તો નહીં તો શું... હા હા હા
ha ha ha kamlesh ji... good idea atyare to evu બધું atarangi જ ચાલે છે
તો એન્ટિક પીસ બનાવી ને હોલ માં મૂકી દો...
hahahaha... @namrata Didi.. ?
Ha... @shefali Di... Malyu to kharu J Ho.. ?
na... motabhai
અરે બાવળ બાળીને તાવડી પર રોટલો શેકી લેજો...
@hiral...અલખધણી એટલે રામદેવપીર bhagvan..
હા હા હા... મારી પાસે જવાબ નથી. હા હા હા...
શું ખબર એનાથીયે વિશેષ થવાનું હોય... પેલી રાજા અને મંત્રી વાળી વાત ખબર છે ને?
વાહ હરી...ચાલો કઈ તો મળ્યું ☺️
Ha... @namarata didi... pn aa to datan nhi Maylu enu dhudhu 6e.... hahahaha
Ha... motabhai.. pn amuk var mare to evu nai thayu... ??
hari ..... અલખધણી... etle shiv j thay ne???
હરિ... બાવળનું દાતણ પણ થાય... દાતના કીડા મરે... ફાયદો જ છે... હા હા હા...
એના રસ્તે ચાલીયે તો આપણી ઇચ્છા એની ઇચ્છા બની જાય...
@motabhai... aabhar.. Ha..અલખધણી jem rakhe tem rahevu J pade ne.. eni ઈચ્છા વિરુદ્ધ aapde kai na Kari sakiye...
e Ha.. @ktan ji.. aabhar... @hiral.. tq.. Ha.. fari J sodh MA nikdis have
એય તાપણું કરવા થાશે... જે મળ્યું એમાં ખુશ રહેવું... કંઇ જ ના મળ્યા કરતાં તો સારું જ ને...? અને શ્રદ્ધા હોય તો બાવળ પર પણ બિલ્વપત્ર આવી શકે હો...
હા એમ...
farithi sodhi le.... ? ?
ઠૂંઠું મળ્યું...અરરર...કાઈ વાંધો નય...બીજી વાર શોધવા નિકળજો...
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser