આમ જ આંખના પલકારામાં વિતી જાય છે જીંદગી,
રહી જાય છે સપના અધૂરા જોઈને રાહ તારી,
સાચુ કહુ વ્હાલી...
તારી સાથે સંબંધ છે એટલે ચૂપ છું,
અને ચૂપ છું એટલે તારી સાથે સંબંધ છે... હિતેશ "પરી"

English Shayri by Hitesh Patel : 111109218

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now