વસંત એટલે શું કહું?

તારુ ખીલખીલાટ હસવું,
તારી ભીની લટનો સ્પર્શ,
તારા હાથમાં હાથ રાખી એમજ બેઠા રહેવાની ઈચ્છા ...

આજ મારી વસંત એટલે,

સતત તારી યાદ સાથે જીવવુ,
તું નથી છતાં તારા હોવાનો અહેસાસ,
તું દૂર હોવા છતાં સતત તારી હાજરી ઝીલતું મારું હ્રદય...

Gujarati Shayri by Bhavik Chauhan : 111109172

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now