છુટ્ટ
તારી વાત છે નિરાળી શું મને તારી
વાતો માં ઉતરવાની છુટ છે?
તને મન ભરી માણી લેવો,તારા પર મારે આખી નવલકથા બનાવી શુ મને છુટ છે?.........
તુ શબ્દ આ લબ્સ કલમ તને ડાયરી માં ઉતારવાની છુટ છે?.......
તને જોવા નેન તરસે આ દિલ ધબકે,તને પોતાની ચાહત બનાવી લેવાની શુ મને છુટ છે......
તારા શ્વાસ ના સુર ને સુણવો મજા થી શું મને છુટ છે?.........
તને સપના બનાવી સજાવો મારે શુ મને છુટ છે?...........
તને મન ભરી પામીલેવો,દિલ ના એક ખુણે સજાવી દેવો તારી મને છુટ છે?
શૈમી ઓઝા" લબ્સ "