આજ ના સમયમાં લોકો ને પોતાના ગંદા કપડા ,ઓછી આવક ,તે બાબતો ની શરમ લાગે છે
પરંતુ પોતાના મેલા મન,ટૂંકી વિચારધારા, બીજા ને લૂંટવાની કે હેરાન કરવાની દાનત ની શરમ આવતી નથી
હેમાંગી

Gujarati Blog by Hemangi Sharma : 111108738
Vishal 8 year ago

ekdum true line......

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now