```શુભ સવાર..?```

વિચારો એવા રાખો કે તમારા વિચાર પર પણ કોઈને વિચારવું પડે, સમુદ્ર બની ને શું ફાયદો, બનવું હોય તો" નાનું તળાવ "બનો...

જ્યાં સિંહ પણ પાણી પીવે તો ગરદન નમાવી ને...

```ᏂᏦ...```

English Thought by husain hk bohra : 111108677

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now