હેરાન કરે છે મને હર ક્ષણે દરેક સ્થળે તું દેખાઈ ને.
પજવે મને આંખ મીંચતા, પાંપણ પાછળ છુપાઈ ને.
રાત આખી જાગતો રહું છું હું, ચાદરમાં લપાઈ ને.
દિવસ આમ પસાર થાય, વેદનાને સ્મિતમાં દર્શાઈ ને.

:- જલ સાગર

Gujarati Shayri by Sagar Jal : 111108586

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now