જિંદગી ની કેટલીક ક્ષણો એવી હોય છે,
કે એ ક્ષણો મા જે કરવાનું હોય છે,
જે બોલવાનું હોય છે,
જે મહત્વનું છે એ જ રહી જાય છે....
અને એ મહત્વની ક્ષણો વીતી જાય છે,
અને ત્યાર પછી,
એ ક્ષણો નુ મહત્વ
જિંદગી સમય સાથે આપણ ને સમજા વે છે....

Gujarati Blog by vani : 111108446

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now