પૂછે છે કોઈ કે "કેમ છે?"
હસી ને કહેવુ પડે છે કે "બધુ મસ્ત છે? "
પણ દિલ ના કોઇ ખૂણા માં " બધુ અસ્તવ્યસ્ત છે"
હેમાંગી
.

Gujarati Blog by Hemangi Sharma : 111108338

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now