ગાંઠિયા ના ચાહક એક બહેને ડોક્ટરને પૂછ્યું :

ડોક્ટર સાહેબ, બાળકને હવે દાંત આવવા મંડ્યા છે,

તો ગાંઠિયા ના નાના બટકા આપી શકાય?

કે હજી ગાંઠીયાનો રસ કરીને જ પીવડાવું !!!
???

English Jokes by Dhiren Gajjar : 111108313

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now