jignesh soni 8 year ago

મહેબૂબ ને જોયો મે દર્પણ માં ભવિષ્ય દીધું મે તર્પણ માં મેળવવું ખૂબ સરળ છે પણ ખરી મજા છે અર્પણ માં

jignesh soni 8 year ago

વિચારું છું હોળી પર કયો રંગ લગાવું તારા ચહેરા પર, મારું દિલ તો પહેલેથી જ તારા રંગમાં રંગાયેલું છે !

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now