વિચારોનુ ચિંતન
દરીયાઇ સફર ચાલુ કરી મે,
જોયુ મે,
એક બાજુ મારો પરિવાર ,
બીજી બાજુ મારી જવાબદારી ,
ખબર નથી મારી નાવડી હાલક-ડોલક કેમ થઇ રહી છે,
મને ખબર છે કે મારો સથવારો ભગવાન નો છે,
તેથી જ હુ તેના સહારે નાની નાવડીથી દરિયો પણ ખેડી લઈશ........ AJ નિ કલમેં