આવતીકાલ...
  
         આવતીકાલ બસ કાલ નથી...
         સંભારણું બની રહે...

         આવતીકાલ બસ કાલ નથી...
         પણ સમયની દોડાદોડી...

         આવતીકાલ બસ કાલ નથી...
         અતીત માં કોઈ રહી જાય માટે છે...
 
         આવતીકાલ બસ કાલ નથી...
          પણ યાદો હંમેશા બની રહે...

Gujarati Blog by Nisha Sindha : 111108179

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now