ક્યાંક સાંભળેલી...
ક્યાંક કહેલી...
વાતોને આપણે સાંભળતા જ નથી...
પણ હંમેશા ને માટે હદય માં રહેવા દઈએ છીએ..
કોઈ લખી નાંખે...
તો કોઈ કહી નાંખે...
મૂળ સ્વરૂપ બદલાય જાય...
લેખકને પુછીયે તો જવાબ મળી જાય...
લેખક કલમ પકડી એમાં કોઈ નવી વાતો ઉમેરે...
વાંચવું ગમે એવું જ લખી નાંખે...
ને આપણ ને ભૂતકાળ બતાવી દે...
ને આપણ ને લાગવા માંડે આવુ જ મારી સાથે પણ...