વિચારો always positive આવે એવું જરૂરી નથી
But negative વિચારો ને વિચારવા ક્યાં જરૂરી હોય છે..!!

moral....:
તેથી જ negativity માં સમય ના વેડફવો.. ને બસ કાર્યરત રહેવું...becoz negativity એક ખાઈ છે જે ભરડો લઈ ને જ જંપે.

-Hina modha.

Gujarati Motivational by Hina Modha : 111108128

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now