Abhi 8 year ago

આભાર @મુંગી અને હું એકદમ ટનાટન.. ???

Hiral 8 year ago

wahh... kem che??

Abhi 8 year ago

આભાર @બોનવિટા...

Shefali 8 year ago

ok એટલે એમાં આપણે સાચા હતા

Abhi 8 year ago

શાંતીનાથ દાદા અને એમના મહેલમાં જિનાલય હતું

Shefali 8 year ago

અચ્છા અને એ કયા તીર્થંકર ના ભક્ત હતા?

Abhi 8 year ago

રાવણજી મુનીસુવ્રત દાદા ના શાસન દરમ્યાન હતા અને એ અષ્ટાપદ ગયા હતા ત્યારે તીર્થંકર નામ કર્મ પદ બાંધ્યું.. હતું અત્યારે જ બંન્ને બેન મહારાજ ને મલી આવ્યો એ સુરત આવ્યા છે.

Shefali 8 year ago

સ્માર્ટ

Abhi 8 year ago

તમારા પ્રશ્ન નો પાક્કો જવાબ મલી ગ્યો

Shefali 8 year ago

good આમ visit Leto re MB ma

Abhi 8 year ago

એકદમ મોજમાં @શેફુદી.. :)

Shefali 8 year ago

હું મજામાં અભી તું કેમ છે?

Abhi 8 year ago

હાહાહાહાહા ???

Bhavesh 8 year ago

??? to le mara વહાલા tane pan em na thay rai gayo

Abhi 8 year ago

મારા ઢીક્કા એમ પણ તમને જ પચે.. :)-

Abhi 8 year ago

ના ના ખાલી તમને જ.. ?????

Bhavesh 8 year ago

hmm raja etle maja etle man pade tya dhisoommmm em

Abhi 8 year ago

કેમ છો આપ..??

Abhi 8 year ago

હા @શેફુદી.. આજે રજા એટલે મજા.. ???

Abhi 8 year ago

S2U @Bhavubhaii.. Ane aa tamari mate Dhishomm.. ??? ???

Bhavesh 8 year ago

ha hu pan ej kav abhi ne pagla padta raho

Shefali 8 year ago

હા તો કેટલા દિવસે પગલાં પડ્યા અહીંયા?

Bhavesh 8 year ago

?? a હથોડા to manej lagya

Shefali 8 year ago

તમે તો બોલો જ નહિ એસીપી...

Shefali 8 year ago

વાહ અભી બહુ દિવસે...

Bhavesh 8 year ago

hmm, kya gayab chhe ajkal

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now