વિશ્વાસ અને પ્રેમ સમજી વિચારીને કરવા
કારણ કે પ્રેમ ને હર કોઈ સમજી નથી શકતુ
અને વિશ્વાસ હરેક પર કરાતો નથી માટે
વિશ્વાસ કોઈ એક પર જ કરાય અને પ્રેમ
કોઇ નેક ને જ કરાય

Gujarati Thought by Ramesh Dobariya : 111107991

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now