તુ અને તારી યાદો
તુ અને તારી વાતો હવે યાદો બની ગઈ,
મારા હસતાં મોઢા પર જાણે કોઈ ઉદાસી આવી ગઈ,
તું નથી પાસે છતાં તારો એહસાસ છે,
તારા વિના જિંદગી મારી સૂમસામ છે,
તું હતો જીવન મા તો જાણે જિંદગી માં જીવ હતો,
તુ અને માત્ર તું જ મારો પહેલો અને છેલ્લો પ્રેમ હતો...♥