આંધળો તો હું નથી.. પણ તારા સિવાય બીજા ને જોઈ ને શું કરું?...બહેરો પણ નથી.. પણ તારા સિવાય બીજા નો અવાજ સાંભળી ને શું કરું?...પાગલ પણ નથી.. પણ તારા સિવાય બીજા પાસે નખરા કરી ને શું કરું?..ચારેકોર છે લીલીછમ હરિયાળી આ દુનિયા... પણ તારા સિવાય જીવી ને શું કરું?..