પૈસા / વસ્તુ / વ્યક્તિ નું ધણી કોણ ?...ૐD
જ્યારે એક જ પૈસા / વસ્તુ / વ્યક્તિ પર કેટલાયની નજર હોય તો ઝગડો સંભવ છે. *"જો પોતાની મહેનત નું હોય તો ચોખ્ખું જ દેખાય જાય અને પોતાની પાસે પહોંચી જ જાય."* જેથી સમજવાનું રહે કે જેની પહેલી નજર એનો જ હક. પણ, એમાં પણ કેટ કેટલી વસ્તુ આવે છે વ્યક્તિ / પૈસા / વસ્તુ વગેરે તો તેની પર પોતાનો હક એ પોતે નક્કી કરવાનો હોય છે. જવાબદારી ઉપાડી શકે એ રાખી શકે. ધણી સંસ્થા / વ્યક્તિ હોય એ આવી વસ્તુઓ, વ્યક્તિ, પૈસા ને સ્વિકારવા તૈયાર હોય છે પણ એ જવાબદારી ઉપાડવા તૈયાર હોય માટે. કારણ પુછપરછ થાય તો જવાબ આપવો પડે...ૐD