Gujarati Quote in Shayri by Kiran Kumar Prajapati

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પણ શું કરીએ

આવે યાદ ,શમણામાં તમારી
પણ શું કરીઅે.
એ યાદોને યાદ કરી શકાય એમ નથી
જોઈ મુખ તમારુ, હરખાતુ હૈયું અમારુ
પણ શું કરીએ.
આજ રહયું નથી નસીબે મુખ તમારુ
સમણાના હતા તમે સંગાથિ
પણ શું કરીએ.
એ સાથ હવે નિભાવી શકાય એમ નથી
આજ પડયા વિખૂટા તમે અને હું
પણ શું કરીએ
કઈ રીતે મારી શકાય લેખમાં મેખ
યાદ કરીને ઉભરાય આંખ અમારી
પણ શું કરીએ .
એ આંખોના આાંસુ રેલાઈ શકાય અેમ નથી.
- કિરણ પરજાપતી( Smitvijay)

Gujarati Shayri by Kiran Kumar Prajapati : 111107836
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now