ભારતીય સંસ્કૃતિના સંસ્કાર ભૂલાયના....
        સંસ્કાર એ ઝાંખા થાય ના...

   ટેક્નોલોજીની હરણફાળ માં...
      વ્યક્તિ મૂલ્ય વિસરાય ના...

   જગ આખુ અંધારે જાય તોય...
       સથવારો ઉપર વારો આપવાનું ભૂલે ના...

  તકદીર વીફરે તોય...
      જીવવાની આશા ભુલાય ના...

   

  

Gujarati Blog by Nisha Sindha : 111107818

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now