માર્ક્સ પાછળ આત્મહત્યા -> પણ જવાબદાર કોણ ?...ૐD
?આત્મહત્યા કરાવનાર કોણ ?
?કોને માર્ક્સ જોઈએ છે ?
?કોણે એ બાળક ને કહ્યું વધુ માર્ક્સ લાવવા જોઈએ ?
?જે લોકો કહે છે એ ગુનેગાર તો એની સજા તો એ ભોગવે જ ને ! જે નિર્દયતાથી માર્ક્સ પાછળ પડ્યા હોય, એ બાળક ને શું માં બાપ ની દયા આવે ખરી !?! ખરી રીતે તો એ માં બાપ નું નામ નહિ ડુબવા દેવા આત્મહત્યા કરવા તરફ ડગ ભરે છે. માં બાપ ને બાળક થી વધુ માર્ક્સ વાલા છે. જેથી બાળક ખોવું પડે એ સ્વાભાવિક છે...ૐD