આજે મારું લખેલું એક બાળ નાટક પ્રકાશિત થયું છે. બાળપણમાં વાર્તા વાંચવાનો શોખ રહ્યો હોય તો ચોક્કસ આ નાટક વાંચજો... ??

નાની બહેનનો બર્થડે ધામધૂમથી ઉજવવા માટે મોટી બહેન શું કરી શકે... જ્યારે પપ્પાની આર્થિક હાલત થોડી બગડી હોય...

હાય, માતૃભારતી પર આ વાર્તા 'હેપ્પીવાલા બર્થડે' વાંચો
https://www.matrubharti.com/book/19865089/happyvala-birthday

Gujarati Book-Review by Niyati Kapadia Nirjhar : 111107595

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now