..... જો તું સાંભળે ને,
તો તને હું કહું
મારા મનની એક વાત ...

કે સમાઈ ગયો છે,
તું જો ને મારામાં...
તોય રહી ગઈ છું,
હું જો ને સાવ અધૂરી...

કેવી છે આ ચાહત,
જો ને સાજણ...
તારી ને મારી વચ્ચે,
સાવ મીઠી ને મધુરી...

English Shayri by Komu : 111107368

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now