"એકમ.. મારી વેલેન્ટાઈન", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
આજે પણ જ્યારે હું એને સ્પર્શ કરું છું ત્યારે લજામણીની જેમ એ પોતાની જાતને સમેટી લે છે શરમાઈ જાય છે.
આજે પણ એ મારી પાઘડીને મેચ કરતો દુપટ્ટો માથા પર ઓઢે છે
એનો પ્રેમ સીમા વિહિન છે શબ્દોમાં સમાવી શકું એમ નથી.
સામે હું પણ લાગણીઓનો કળશ બની નિરંતર એની ઉપર ઢોળાતો જાઉ છું. એના વિનાની જિંદગી ની કલ્પના નહિવત છે .
જીવનમાં પ્રેમ કરનાર તો અનેક મળે છે. પણ આપણી લાગણીને સમજનાર અને આપણી ખામીઓને સ્વીકારનાર કોઇ એક જ હોય છે.
પ્રેમનો સંબંધ એ લોહીના સંબંધથી અનેક ગણો મહાન છે. જીવનમાં પરિસ્થિતિ ભલે બદલાય. પરંતુ સાચો પ્રેમ કદી બદલાતો નથી. સાચો પ્રેમ એ નિરંતર વહેતા પાણીના પ્રવાહ જેવો હોય છે. જે અવિરત