Gujarati Quote in Funny by Khushi

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમ.....

લોકો કહે વહેમ છે
મેં કીધું પ્રેમ છે..
દિલ ને પૂછયું કેમ છે.?
બોલ્યું બધું હેમખેમ છે.
આંખો કહે મારે તો,
રોજ તેને જોવાની નેમ છે
એક દિવસ વાત ન થઈ તો,
મન કે આજ બધું જેમ તેમ છે
જોઈને બુદ્ધિ બોલી કે.!
આનું નામ પ્રેમ છે.
લોકો કહે વહેમ છે...

Gujarati Funny by Khushi : 111107257
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now