હોંઠો થી હોંઠો નો
પ્રાસ ગોઠવી ને..
ચાલ ને એક
ચુંબન કાવ્ય લખીએ.,
પહેલા લખ તું,
તારા હોંઠોની ભિનાશ.,
એ પછી હું..
મારા હોંઠોની તરસ લખુ..!હોંઠો થી હોંઠો નો
પ્રાસ ગોઠવી ને..
ચાલ ને એક
ચુંબન કાવ્ય લખીએ.,
પહેલા લખ તું,
તારા હોંઠોની ભિનાશ.,
એ પછી હું..
મારા હોંઠોની તરસ લખુ.