? *સંગત* ?
માટી મેલાં હોય અંગ, સાથે રહેતા મિત્રો સંગ.
ખેલ માં ખેલાતા જંગ, ડેલીએ લાગે ડાયરાના રંગ,
દિવસ હોય કે રાત, શેરીએ શેરીએ કરતા ઉત્પાત.
પછી ભલે ને વઢે માત, તોય દેખાળતા દાંત.
વાત કરે નર અંગત, આ *સંગત* ની યાદ રહે અનંત.
હવે કોઇ નથી ગમત, પાછા મળેપળ એ મન્નત.
નારાણજી જાડેજા
"નર"
મુન્દ્રા, કરછ.