लड़कियां‬ अक्सर अपने ‪बॉयफ्रेंड‬ का नाम‬

फोन में इस तरह ‪#‎सेव‬ करती हैं
1. माइ लव
2. स्वीटू
3. डार्लिंग
4. स्वीटहार्ट
5. हनी बेबी
6. जानू

और लड़के…..

अपनी ‪#‎गर्लफ्रेंड‬ का नाम ऐसे सेव करते हैं
1. सोनू हलवाई
2. राजु प्लंबर
3. भोला फौजी
4. सरपंच
5. हवलदार
6. बिट्टू लंगड़ा
7. पप्पू मिस्त्री...

???

Gujarati Jokes by Ketan : 111107006
Ketan 8 year ago

પાક્કું ભાઈ...પોહચાડી દયસ...

jd 8 year ago

મારા સાવજ ? જેવા મિત્રોને ગરીબ ગાય જેવા કરી નાખવા બદલ મારી સર્વ ભાભીઓને મહીલા દિન નિમેતે નમ્રતા પુર્વક વંદન.... ketanbhai aa msg jra pahochadi dejo ho

Ketan 8 year ago

હા એના તો બોવજ સારા નસીબ છે...મારા જેવો સીધો સાદો મળ્યો...

Jignasha Parmar 8 year ago

અરે વાહ..તો તો તમારા જેવા હોય એવા ભાભીના નસીબ સારા એમ ને...????

Ketan 8 year ago

નારેના...એવા નસીબ ક્યાં છે મારા...હાહાહા

Jignasha Parmar 8 year ago

તો તો તમારે કોન્ટેક લિસ્ટ માં આવા નામ હશે ને..??????

Ketan 8 year ago

હોયજ ને...કોઈને ખબર ના પડે એટલે આવા નામ રાખવા પડે...હાહાહા

Jignasha Parmar 8 year ago

haha આવું હોતું હશે ક્યાંય...?????

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now