આવે છે વસંત પાનખર જોઇને,
હસે છે માનવી કેટલુ રોઇ રોઇને.
નથી ભૂલાતો ભુતકાળ એને જોઇ જોઇને,
સાચો પ્રેમ મળે છે ક્યારેક જ કોઇ કોઇને…

Gujarati Shayri by Sandeep Patel : 111106917

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now